• શનિવાર, 26 જુલાઈ, 2025

2025માં 183 વિમાનમાં ટેક્નિકલ ખામીની સૂચના

નવી દિલ્હી, તા. 24 : છેલ્લા અમુક સમયથી વિમાનોમાં ખરાબીના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. જેના પરિણામે ફલાઈટ રદ કરવામાં આવે છે અથવા તો વિમાનનું ઈમર્જન્સી લેન્ડીંગ થાય છે. આ દરમિયાન ભારતીય......