• શનિવાર, 26 જુલાઈ, 2025

ચીન સીમાએ તૂટયું રશિયાનું યાત્રી વિમાન; તમામ 50 યાત્રીનાં મૃત્યુ

મોસ્કો, તા. 24 : રશિયાનું એક યાત્રીવિમાન પહેલાં લાપતા બન્યા પછી ચીનની સીમા પાસે તૂટી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં ક્રૂ સભ્યો, પાંચ બાળક સહિત 43 યાત્રી મળીને તમામ 50 લોકોનાં મોત........