• શનિવાર, 26 જુલાઈ, 2025

છત્તીસગઢમાં 66 નક્સલવાદી સરેન્ડર

નવી દિલ્હી,તા. 24 : છત્તીસગઢમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ છે. સુકમા, નારાયણપુર, દંતેવાડા, કાંકેર અને બીજાપુર જિલ્લામાં કુલ મળીને 2 કરોડ 27 લાખ રૂપિયાનાં ઈનામ જાહેર થયા હોય તેવા સહિત.....