• શનિવાર, 26 જુલાઈ, 2025

હાઈ કોર્ટના ચુકાદા ઉપર સુપ્રીમ કોર્ટની રોક

નવી દિલ્હી, તા.24 : સુપ્રીમ કોર્ટે વર્ષ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના તમામ 1ર આરોપીને નિદોર્ષ ઠેરવતાં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી છે. આ રાહત આપવા સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે દોષિતોને હાઈકોર્ટે......