• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

કાશ્મીર : કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માગ કરતી અરજીઓની સુનાવણીમાં સખત વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ.....