• રવિવાર, 09 નવેમ્બર, 2025

સાતમીવાર યુએન માનવાધિકાર પરિષદમાં ચૂંટાયું ભારત

ન્યુયોર્ક, તા. 15 : વર્ષ 2026-28 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં ફરી એકવાર ભારત ચૂંટાયું છે જે સાતમો કાર્યકાળ છે. મંગળવારે ચૂંટણી પરિણામોની જાહેરાત કરતા યુએનએચઆરસીએ......

ઇ-પેપરના નવા શુલ્ક