28 જાન્યુઆરીએ ચુકાદો સંભવ
નવી દિલ્હી, તા.15
: લખનૌની ખાસ એમપી/એમએલએ અદાલતે બુધવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે
સંકળાયેલા બેવડા નાગરિકતા વિવાદ કેસમાં સુનાવણી પૂર્ણ કરી હતી. ન્યાયાધીશ આલોક વર્માએ
આગામી સુનાવણીની તારીખ 28 જાન્યુઆરી નક્કી કરી છે અને તે જ દિવસે ચુકાદો આવવાની સંભાવના….