• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ઇડી, સીબીઆઇને તૃણમૂલના ગુંડા રોકશે ?

દીદીને સુપ્રીમ કોર્ટના આંચકા બાદ ભાજપ પ્રવકતાનો પ્રહાર

કોલકાતા, તા. 15 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે બંગાળ સરકારને આઇપેક દરોડા કેસમાં આંચકો આપતાંની સાથે જ ભાજપે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આકરા પ્રહાર શરૂ કરી દીધા હતા. ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, મમતા બેનરજી અરાજકતાની મૂર્તિ અને જંગલરાજનું પ્રતીક છે. દીદીને મુખ્ય પ્રધાન પદ પર રહેવાનો કોઇ અધિકાર….