નાટો વધુ સૈનિકો મોકલશે
ગ્રીનલૅન્ડમાં
સૈન્ય ઉડાન અને જહાજોની સંખ્યા પણ વધશે : નાયબ વડા પ્રધાન
વોશિંગ્ટન, તા.
15 : અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ
ગ્રીનલેન્ડના નાયબ વડા પ્રધાન મ્યૂટ એગેડેએ કહ્યું હતું કે, નાટો તરફથી વધારે સૈનિકો
ગ્રીનલેન્ડની મદદે મોકલવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકા સામે ગ્રીનલેન્ડ આરપારની
લડાઈની તૈયારીમાં હોવાના સંકેત મળી રહ્યા….