• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ડૉલરના દિવસ ભરાયા : જિનપિંગના હુંકારથી ટ્રમ્પ વિફરશે

ચીની પ્રમુખનું 2024નું ભાષણ પ્રકાશિત કરીને અમેરિકાને સંદેશો ?

નવી દિલ્હી, તા. 2 : ચીનના પ્રમુખ શી જિનપિંગે અમેરિકાને આપેલા એક આક્રમક સંદેશાથી ડોનાલ્ડ ટ્રમ્પની ઉંઘ હરામ થઈ ગઈ હશે. જિનપિંગે પોતાનાં એક ભાષણમાં કહ્યું હતું કે, હવે ડોલરના દિવસો ભરાઈ ગયા છે અને દુનિયાને એક એવાં ચલણની આવશ્યકતા છે જેનાં ઉપર અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભરોસો કરી….