• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

હિંદુઓ ઉપર હુમલા સામે અમેરિકામાં પ્રદર્શનો

બાવીસ શહેરોમાં નીકળી રેલી : આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના હસ્તક્ષેપની માગ

વૉશિંગ્ટન, તા. 2 : અમેરિકાના બાવીસથી વધારે શહેરોમાં હિંદુ અને અન્ય અલ્પસંખ્યકોના સમર્થનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેલિફોર્નિયાના આર્ટેસિયામા સૌથી મોટી રેલી થઈ હતી. જેમાં સેંકડો લોકો માનવાધિકારોની રક્ષા માટે એકત્રિત થયા હતા. પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ હિંદુઓની સુરક્ષા….