• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મથુરામાં બાળકોને બળજબરીથી નમાજ પઢાવનારો પ્રિન્સિપાલ ફરજમોકૂફ

ભાજપ નેતાની ફરિયાદ, વાલીઓની રાવ બાદ તરત કાર્યવાહી

મથુરા, તા. 2 : સરકારી શાળામાં બાળકોને બળજબરીથી નમાજ અદા કરાવવા સાથે ઈસ્લામ અપનાવવાનું દબાણ કરનાર આચાર્યને ફરજમોકૂફ કરી દેવાયો હતો. આચાર્ય બાળકોને રાષ્ટ્રગાન ગાવા બદલ વઢતો હતો. દેવી-દેવતાઓ વિશે અપમાનજનક વાતો કરતો હતો. ભાજપ નેતા દુર્ગેશ પ્રધાને આ અંગે ફરિયાદ કરતાં આચાર્યને ફરજમોકૂફ….