• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ભારત-યુરોપ સંધિથી પાક રઘવાયું

એક કરોડ નોકરીઓ ઉપર જોખમ, યુરોપની બજારના દ્વાર બંધ

નવી દિલ્હી, તા. 2 : ભારત અને યુરોપીય સંઘના મુક્ત વેપાર કરારથી પાકિસ્તાનને મોટો આંચકો લાગશે. પાડોશી દેશમાં એક કરોડ નોકરીઓ ઉપર જોખમ છે. પાકની નિકાસ પર પણ અસર પડશે. પાકિસ્તાન ભારતની યુરોપ સાથે વેપાર સંધિથી પરેશાન એ માટે થઇ ગયું છે કે, યુરોપની બજારમાં લાંબા સમયથી તે ભારત કરતાં આગળ….