ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન
ગુજરાતના મુખ્ય
પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ અતિથિ વિશેષ
વડોદરા, તા.
2 : પ.પૂ. મહંત સ્વામી મહારાજની 92મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા
ભક્તિભાવથી વડોદરામાં કરવામાં આવી હતી. પ. પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક
પ્રભાવ, અહંશૂન્યતા….