• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ઍર ઇન્ડિયાના વિમાનમાં ફરી અમદાવાદ દુર્ઘટના જેવી ખામી

લંડનથી બેંગ્લોરની ઉડાન રોકીને તપાસ શરૂ

નવી દિલ્હી, તા. 2 : અમદાવાદની ગોઝારી દુર્ઘટના વખતે સર્જાઇ હતી તેવી જ ફયુઅલ કંટ્રોલ સ્વીચની ખામી એર ઇન્ડિયાનાં વિમાનમાં સર્જાઇ હતી. વિમાન લંડનથી બેંગ્લોરની ઉડાન ભરવાનું હતું. એર ઇન્ડિયાએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે, અમારા એક પાઈલટે બોઇંગ 787-8 વિમાનની ફયુઅલ કંટ્રોલ સ્વીચમાં ખરાબીની જાણ કરી….