• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

બલૂચિસ્તાન લોહીથી લથપથ : 200થી વધુનાં મૃત્યુ

ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ : બલૂચ મહિલા આત્મઘાતીએ પાક. સેનાને નિશાન બનાવી

ક્વેટા, તા. 2 : પાકિસ્તાનનું બલૂચિસ્તાન વર્તમાન સમયે લોહીથી લથપથ છે. છેલ્લાં ઘણાં વર્ષમાં પાકિસ્તાનમાં આ રીતે ખૂનનો ખેલ થયો નથી. બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓના હુમલામાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ અભિયાન ચલાવ્યું હતું અને બલૂચિસ્તાન લિબરેશન આર્મીના 145 વિદ્રોહીને માર્યા….