મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને પછડાટ બાદ સૂચકાંકોમાં પ્રિંગ ઉછાળો
મુંબઇ, તા. 5 : અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સના વિજય બાદ પશ્ચિમ એશિયાના યુદ્ધનો ઝડપથી અંત આવે એવી આશાએ ક્રૂડતેલના ભાવ નોંધપાત્ર ઘટતા શૅરબજારમાં આજે સતત પાંચમા સત્રમાં ખરીદીની આતશબાજી જોવા મળી હતી અને તેજી પૂરપાટ ઝડપે આગળ......