વધતી મોંઘવારી સામે પણ જનતામાં અસંતોષ : જે ડી વેન્સ
વોશિંગ્ટન, તા. 5 : અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે આ હારનું મુખ્ય કારણ ઈરાન યુદ્ધ, વધતી મોંઘવારી અને વિદેશ નીતિ સામે મતદાતાઓમાં રહેલો અસંતોષ ગણાવ્યો છે. જેડી વેન્સના આ નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ટ્રમ્પ........