નવી દિલ્હી, તા. 8 : ભારત રત્નથી સન્માનિત ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારે જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અડવાણીના જન્મદિવસે વડા પ્રધાન મોદીએ શુભકામનાઓ આપી હતી અને ભાવુક લેખ પણ લખ્યો હતો. મોદીએ અડવાણીના રાજકીય સંઘર્ષને યાદ કર્યો હતો. મોદીએ લખ્યું હતું કે, એલકે અડવાણી 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ તકે તેમને શુભકામનાઓ. મોદીએ કહ્યું હતું કે, અડવાણીએ હાથ પકડીને....