વહેલી સવારે ગભરાટથી નાસભાગ : પચીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત
ટોકિયો, તા. 8 : કુદરતી આપત્તિઓ માટે સંવેદનશીલ ગણાતા જાપાનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે 1:04 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રાબિંદુ શિઝુઓકા પ્રાંતમાં જમીનથી આશરે 40 કિલોમીટરની......