• મંગળવાર, 10 નવેમ્બર, 2026

મુહૂર્તના સોદામાં નિફ્ટી-સેન્સેક્સમાં નગણ્ય ઘટાડો

બૅન્ક નિફ્ટી અડધો ટકો ડાઉન    

મુંબઈ, તા. 8 : સેન્સેક્સ અને નિફ્ટીમાં મુહૂર્તના સોદામાં મોટા ભાગના વિદેશી સંસ્થાકીય રોકાણકારો રવિવારની રજા માણતા હોવાના કારણે અને એમનું પાર્ટિસિપેશન નહીંવત્ રહેતાં બપોરે યોજાયેલ મુહૂર્તના સોદાની સેશનમાં ફ્રન્ટલાઈન શૅરોમાં ટોકન ખરીદીના સોદા વચ્ચે બેન્ચમાર્ક્સમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો ન હતો. શુક્રવારના યુએસના બજારમાં ડૉ જોન્સ 0.46 ટકા ઘટી 51,286, એસઍન્ડપી 500 આંક 0.31 ટકા વધી 7377......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ