• બુધવાર, 22 મે, 2024

સજના સંજીવન અને આશા શોભનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પહેલીવાર તક   

નવી દિલ્હી, તા. 16 : મહિનાના અંતમાં પાંચ મેચની ટી-20 સીરિઝ માટેની ભારતીય મહિલા ટીમમાં સજના સંજીવન અને આશા શોભનાને પહેલીવાર તક મળી છે. જયારે ઇજાને લીધે જેમિમા રોડ્રિગ્સ બહાર થઇ છે. ડી. હેમલતા અને સ્પિનર રાધા યાદવની વાપસી થઇ છે.આગામી મહિલા ટી-20 વર્લ્ડ કપની તૈયારીની....

ઇ-પેપરના નવા શુલ્ક