§ જયસ્વાલે ગોવા તરફથી રમવાનો નિર્ણય પડતો મૂક્યો
મુંબઈ તા.9: યુવા ડાબોડી ઓપનિંગ બેટસમેન
યશસ્વી જયસ્વાલ એક મહિના અગાઉ તેની જૂની ટીમ મુંબઇ છોડીને ગોવા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ
રમવાનો ચોંકાવનારો નિર્ણય લીધો હતો. એપ્રિલમાં યશસ્વી જયસ્વાલે ગોવા તરફથી રમવા માટે
મુંબઇ ક્રિકેટ એસોસિએશ પાસે એનઓસી માંગીને સહુને ચોંકાવી દીધા......