• શુક્રવાર, 20 જૂન, 2025

હવે ચાર દિવસીય ટેસ્ટ મૅચ : આઈસીસી મોટા ફેરફારની તૈયારીમાં

લંડન, તા. 17: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) 2027-29 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ચક્રમાં નાના દેશોને ચાર દિવસીય ટેસ્ટ મેચોની મંજૂરી આપવા માટે તૈયાર છે. જો કે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિતની ટોચની ટીમો પરંપરાગત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ