નવી દિલ્હી તા.4: આઇપીએલ ફ્રેંચાઇઝી લખનઉ સુપર જાયન્ટસના ગ્લોબલ ડાયરેકટર ઓફ ક્રિકેટ પદે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીની નિયુકિત થઇ છે. તેઓ આ જવાબદારી આઇપીએલ અને આફ્રિકી લીગ એસએ20માં પણ સંભાળશે. જેમાં આ ફ્રેંચાઇઝીની ટીમ ડરબન સુપર જાયન્ટસ છે. ટોમ મૂડી પાછલા બે દશકમાં અનેક ઇન્ટરનેશનલ….