• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

વર્લ્ડ કપ માટે ભારતે ઈંગ્લૅન્ડના બે ખેલાડીને વિઝા નથી આપ્યા

લંડન, તા.16 : ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનારો છે અને તે માટે તમામ ટીમ તૈયારી કરી રહી છે પરંતુ ઈંગ્લેન્ડની ટીમની તૈયારીમાં વિક્ષેપ પડયો છે કેમ કે તેના બે ખેલાડી.....