• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ઇશા સિંહને ગોલ્ડ મેડલ

નવી દિલ્હી, તા. 4 : એશિયન રાયફલ/પિસ્તોલ ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય નિશાનેબાજ ઇશા સિંહે પહેલા દિવસે શાનદાર દેખાવ કરીને 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે.....