• મંગળવાર, 30 જૂન, 2026

કેપ્ટન સ્ટોક્સની અંતિમ ટેસ્ટમાં ઈંગ્લૅન્ડની હાર

ન્યૂ ઝીલૅન્ડનો 2-1થી યાદગાર શ્રેણી વિજય

373 રનના વિજય લક્ષ્યાંક સામે ઈંગ્લૅન્ડ ટીમ 212 રને ઓલઆઉટ

નોર્ટિંગહામ, તા.29: કેપ્ટન બેન સ્ટોકસના અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમને ન્યુઝીલેન્ડ સામે હાર મળી છે. શ્રેણીના ત્રીજા અને અંતિમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનો 160 રને શાનદાર વિજય થયો હતો અને 2-1થી શ્રેણી કબજે કરી હતી. ઈંગ્લેન્ડની ધરતી પર 3 મેચની 0-1થી પાછળ રહ્યા પછી સિરીઝ જીતનાર ન્યુઝીલેન્ડ પહેલી ટીમ બની.....