• શુક્રવાર, 15 મે, 2026

ડયૂટી વધતાં સોના, ચાંદીમાં ભારે ડિસ્કાઉન્ટ

ગ્રાહકો ગાયબ, એપ્રિલમાં માત્ર 15 ટન આયાતનો અંદાજ

રાજેશ ભાયાણી તરફથી

મુંબઈ, તા. 14 : સરકારે મંગળવારે મોડી રાત્રે સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. તેની અસર રૂપે બે દિવસથી બંને કીમતી ધાતુઓના ભાવમાં ભારે ડિસ્કાઉન્ટ બોલાઈ રહ્યા છે. ગઈકાલે સોનામાં 200 ડૉલર પ્રતિ ઔંસ અથવા આશરે રૂા. 6000 પ્રતિ 10 ગ્રામ ડિસ્કાઉન્ટમાં બોલાતું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ