બુલેટ પર વર્ષા બંગલાથી વિધાન ભવન પહોંયેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
દેશહિત માટે મોદીએ દેશવાસીઓને
તેમણે નાનકડો ત્યાગ કરવાનું તેમણે જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : અખાતી
દેશમાં યુદ્ધની સ્થિતિને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધન બનાવવાનું
આહવાન કર્યું છે. આ આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે
આજે તેમના વર્ષા બંગલાથી વિધાનભવનનો પ્રવાસ બુલેટ પર કરી સૌને ચોંકાવી દીધા હતા. તેમની
પાછળ રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન....