ઈરાન પાસે પરમાણુ શત્ર હોવા ન જોઈએ, હોર્મુઝ જળમાર્ગ ખૂલવો જોઈએ : અમેરિકા-ચીન સહમત
બીજિંગ, તા.14 : ચીનનાં
બે દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનનાં રાષ્ટ્રપતિ
શી જિનપિંગે લાલજાજમ પાથરીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને દુનિયાની બે મહાશક્તિ વચ્ચે
થયેલી વાટાઘાટમાં ઈરાનને જેની આશંકા હતી એવો મોટો ઝટકો લાગ્યો હોવાનાં વાવડ મળી રહ્યાં
છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થયેલી....