ફ્રાન્સ સાથે સોદાની પ્રક્રિયામાં અપડેટ
નવી દિલ્હી, તા.25 : ભારતના દુશ્મનોની
ઊંઘ ફરી એક વખત ઉડવાની છે. હકીકતમાં રાફેલ સોદાને લઈને નવા અપડેટ સામે આવ્યા
છે. રિપોર્ટ અનુસાર રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન
આપવા માટે ભારતે મોટી સૈન્ય સમજૂતીની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જેના હેઠળ ભારત ફ્રાન્સથી
114 રાફેલ....