ટેક્નિકલ ખરાબીના કારણે દુનિયાના ત્રીજા સૌથી ઊંચા રોપવેમાં બન્યો બનાવ
શ્રીનગર, તા. 25 : જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં સોમવારે
એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં દુનિયાના ત્રીજા સૌથી ઊંચા રોપવે, ગુલમર્ગ
ગોંડોલામાં ટેકનીકલ ખરાબી આવી જતાં 300 જેટલા પર્યટકો હવામાં ફસાયેલી કેબલ કારોમાં
જ અટકી ગયા હતા. આ બનાવથી પર્યટકોની સાથે સ્થળ ઉપર રહેલા લોકોના....