વાલ્વમાંથી એમોનિયા લીક થતાં અંધાધૂંધી, અનેકની હાલત નાજુક
નવી દિલ્હી, તા. 21 : તામિલનાડુનાં તિરુવલ્લૂર જિલ્લામાં સ્થિત એક સીફૂડ પ્રોસેસિંગ
યુનિટમાં આજે એમોનિયા ગેસ લીક થવાની ઘાતક અને ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં
7 મહિલા શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા હતાં જ્યારે 67થી વધુ શ્રમિકો ગૂંગળાઈ જતાં તેમને
હોસ્પિટલમાં દાખલ કરવાં પડયા હતાં. આમાંથી 7ની હાલત નાજુક છે....