ફિઝિક્સ અઘરું હોવાની વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા
ચુસ્ત સુરક્ષા વચ્ચે દેશનાં 5400 કેન્દ્રો પર લેવાઈ પરીક્ષા
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 : ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી
સહિતના સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય કક્ષાની પાત્રતા પરીક્ષા
નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (નીટ-યુજી 2026) રવિવારે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં
સંપન્ન થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી સહિતના તંત્રોએ હાશકારો....