• સોમવાર, 22 જૂન, 2026

ઈરાનને ટ્રમ્પની ફરી ધમકી

સ્વિત્ઝરલૅન્ડમાં વાતચીત વચ્ચે ટ્રમ્પે કહ્યું, ઈરાન હિઝબુલ્લાહને રોકે

નવી દિલ્હી, તા. 21 : અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી નક્કી થયા બાદ પહેલી વખત બન્ને દેશ વચ્ચે આમનેસામને વાતચીત થવા જઈ રહી છે. ઈરાનની ટીમ સ્વિત્ઝર્લેન્ડ પહોંચી ચૂકી છે તો અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેના સાથીદારો પણ સ્વિત્ઝર્લેન્ડ માટે રવાના થઈ ચૂક્યા હતા. વાટાઘાટો દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ....