§ ભારત અને વિશ્વભરમાં અલગ અલગ સ્થળોએ યોજાયા યોગ દિવસના સમારોહ
નવી દિલ્હી, તા. 21 : ભારત અને વિશ્વભરમાં સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ વિષય
હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડથી રાષ્ટ્રીય
સમારોહનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં હજારો લોકોએ કોમન યોગ પ્રોટોકોલ સત્રમાં ભાગ
લીધો હતો. વિશ્વભરમાં 210થી વધારે ભારતીય દૂતાવાસ અને 2500થી વધારે....