• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

`વિદેશી નેતાઓ અંગે આદરથી બોલો'

રાહુલ ગાંધીની `મેલોની ટિપ્પણી' બાદ વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા : કહ્યું, ભારત-ઈટાલી સંબંધ મજબૂત

નવી દિલ્હી, તા. 14: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની મજાક ઉડાવી હતી. આ પછી, આજે વિદેશ મંત્રાલયે તમામને વિદેશી નેતાઓ વિશે રાજકીય ટિપ્પણી કરતી વખતે સંયમ અને આદર રાખવાની અપીલ કરી....