• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

શ્રીલંકાના લોકોને ભારતથી સૌથી વધુ પ્રેમ : પાકિસ્તાનમાં નફરત

ભારત પ્રત્યે દુનિયાભરનાં વલણ અંગે થયો સર્વેક્ષણ 

નવી દિલ્હી, તા. 14: ભારત પ્રત્યે દુનિયાભરનાં વલણમાં ભારે અંતર સામે આવ્યું છે. 36 દેશમાં કરાવવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર શ્રીલંકામાં ભારત પ્રત્યે સૌથી વધારે સકારાત્મક વલણ નોંધાયું છે. શ્રીલંકામાં 79 ટકા લોકો ભારતને અનુકુળ દૃષ્ટિકોણથી જોવે છે. જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો માત્ર સાત ટકા છે. જે સરવેમાં સૌથી ઓછો....