લાલ કિલ્લા પર પહેલી વખત વંદે માતરમ્નું ગાન થશે
નવી દિલ્હી તા. 14 (એજન્સીસ)
: લાલ કિલ્લા પર 15મી અૉગસ્ટના રોજ 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં જેન ઝેડ અને યુવા
શક્તિનો ઉત્સાહ અને આકાંક્ષાઓ કેન્દ્ર સ્થાને રહેશે. ઉજવણીનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર
મોદી કરશે. પહેલી વખત ઐતિહાસિક સ્થળે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રસ્તુત કરવામાં આવશે.
વંદે માતરમના 150 વર્ષની પૂર્ણ થવા....