• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

આતંકવાદીઓને એમનાં કૃત્યોની સજા મળશે : રાષ્ટ્રપતિ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન : સિંધુ જળ સમજૂતી, પરીક્ષા વ્યવસ્થામાં સુધારાથી લઈને વિકાસ અને ભવિષ્યનાં લક્ષ્યો ઉપર વાત કરી

નવી દિલ્હી, તા. 14 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની 80મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ દેશના નામે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત કરતા રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આઝાદીના અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાતા પરાધીનતાની બેડીઓમાંથી મુક્ત.....