• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

મતદાર યાદીથી માંડીને આર્થિક આંકડાઓ સુધી જામ્યો જંગ

અનામત અને વહીવટી વિવાદોથી ગરમાયું વાતાવરણ 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 3 : દેશનું રાજકારણ અનેક જુદા જુદા મુદ્દાઓની આસપાસ ઘૂમતું જોવા મળ્યું. ક્યાંક મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઈઆર) પર સવાલો ઊઠયા, તો ક્યાંક મરાઠા અનામત આંદોલને સરકારની મુશ્કેલીઓ વધારી. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રાખ્યા, જ્યારે....

ઇ-પેપરના નવા શુલ્ક