• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

રશિયન ક્રૂડતેલ ન ખરીદવાથી યુક્રેન યુદ્ધ નહીં અટકે

યુક્રેનના પ્રવાસે પહોંચેલા ભારતના વિદેશપ્રધાન જયશંકરે અમેરિકાને સંભળાવ્યું

કિવ, તા. 3 : ભારતના  વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે રશિયા પાસેથી તેલની ખરીદીના મુદ્દે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, કોઇ દેશ તેલ ખરીદી રહ્યો છે કે, નહીં એવા મુદ્દે કંઇ રશિયા-યુક્રેન યુદ્ધનું સમાધાન થશે નહીં. યુક્રેનના પ્રવાસે પહોંચેલા જયશંકરે કહ્યું કે, ભારત આ લાંબા સંઘર્ષને સમાપ્ત કરવા માટે તમામ....

ઇ-પેપરના નવા શુલ્ક