વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027
રોકાણકારોને ગુજરાત આવી
રાજ્યની સાથે વિકાસ કરવાની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અપીલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ગુજરાતમાં
ગાંધીનગર ખાતે આગામી 10થી 12 જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ
સમિટમાં અમે રોકાણકારોને આમંત્રણ આપતાં કહીએ છીએ કે ગુજરાત આવો, ગુજરાતમાં વિકાસ પામો
અને ગુજરાત સાથે વિકાસ પામો, એમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અહીં આગામી વાઇબ્રન્ટ
સમિટ નિમિત્તે.....