• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

જર્મન, જાપાનીને રસાયણનું નોબેલ

એક સદી જૂના `મિરર ઇમેજ'નાં રહસ્યનો ઉકેલ

દવા નિર્માણમાં ઉપયોગી શોધ : ફ્રાન્સના કાગન, જાપાનના કેન્સે વિભૂષિત

સ્ટોકહોમ, તા. 7 : `મિરર ઇમેજ' એટલે કે અરીસાના પ્રતિબિંબ જેવા દેખાતા બે અણુમાંથી માત્ર એકને કેમ બનાવી શકાય તે સમજવામાં મદદ કરીને 100 વર્ષ જૂનો કોયડો ઉકેલનાર ફ્રાન્સ અને જાપાનના વૈજ્ઞાનિકોને રસાયણશાત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે. ફ્રાન્સના હેનરી બી. કાગન અને જાપાનના કેન્સો સોઆઇએ કરેલી આ શોધ ખાસ કરીને દવાઓ બનાવવામાં કામ આવે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ