આસામમાં સિલ્ચરની સ્થાનિક ચૂંટણીમાં માત્ર બે બેઠક મળી : સરમાના પ્રહાર
ગુવાહાતી, તા. 7 : બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ મજબૂત રીતે કરતા રહેલા કોંગ્રેસ પક્ષને આસામમાં આંચકો લાગ્યો છે. રાજ્યમાં બેલેટ પેપરથી જ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને હાર ખમવી પડી હતી. સિલ્ચર નગર નિગમમાં કોંગ્રેસને માત્ર બે બેઠક મળી હતી, જ્યારે ભાજપે 32 બેઠક જીતી લીધી હતી. કુલ્લ 42માંથી 40 વોર્ડ માટે મતદાન થયું હતું. આ પરાજય પર મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમાએ કટાક્ષ સાથે કહ્યું હતું કે,....