• બુધવાર, 22 મે, 2024

મુંબઈમાં 21થી 23 મે વચ્ચે ફેબ્રિક અને એસેસરીઝ ફેર યોજાશે   

મુંબઈ, તા. 14 : ધી ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશન (એફએસએ)ના ઉપક્રમે 34મો ટૅક્સ ટ્રેડ નામનો ફેબ્રિક અને એસેસરીઝ ફેર તારીખ 21થી 23 મે 2024ના મુંબઈ ઍરપોર્ટ નજદીકની તાજ હૉટલમાં યોજાશે. બીટુબી ફેરમાં 125થી વધુ સ્ટોલ હશે. માટે હૉટલના ત્રણ ફ્લોર બુક કરવામાં આવ્યા છે. એફએસએના મૅનાજિંગ કમિટીના....

ઇ-પેપરના નવા શુલ્ક