નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : અમેરિકાએ જકાતયુદ્ધ શરૂ કર્યું ત્યાર બાદ ભારતે ઓછામાં ઓછા 10 એવાં ક્ષેત્રો શોધી કાઢયા છે, જેમાંથી અમેરિકાની બજારોમાં નિકાસ કરવાથી અન્ય દેશો કરતાં વધુ ફાયદો થઈ શકે. તૈયાર વત્રો અને તેની અન્ય સામગ્રી, કેમિકલ્સ, પ્લાસ્ટિકસ અને રબર જેવાં ક્ષેત્રોમાં અમેરિકાની જકાત ઊંચી હોવાથી…..