• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

લેન્સકાર્ટના આઈપીઓનું ઍલોટમેન્ટ આજે થવાની શક્યતા

મુંબઈ, તા. 5 (એજન્સીસ) : ચશ્માંનું ઉત્પાદન કરતી કંપની લેન્સકાર્ટનો રૂા.7278 કરોડનો આઈપીઓ 28.2 ગણો છલકાઈ ગયા બાદ તે માટે અરજી કરનાર લાખો રોકાણકારોની નજર હવે શેર્સનું એલોટમેન્ટ ક્યારે થશે તે ઉપર મંડાઈ છે. માર્કેટ સૂત્રોના અંદાજ મુજબ બુધવારે ગુરુ નાનક જયંતી નિમિત્તે શેરબજારમાં રજા હોવાથી લેન્સકાર્ટના…..