અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.2 : સોયાતેલમાં મજબૂતી અને નબળા રીંગીટનો ટેકો મળતા મલેશિયન પામતેલ
વાયદો મંગળવારે ઉછળીને બે સપ્તાહની ઉંચાઈએ પહોંચી ગયો હતો. મલેશિયન પામતેલનો ફેબ્રુઆરી
કોન્ટ્રાક્ટ 63 રીંગીટ વધીને 4157ની સપાટીએ બંધ થયો હતો. ચીન દ્વારા અમેરિકન સોયાબીનની
ખરીદીને લઈ પામતેલ વાયદો ઉંચો.....